Education Materials

Class 10 Vigyan and Technology Questions Answers in Gujarati

Class 10 Vigyan and Technology Questions Answers in Gujarati
  1. There is plenty of Room at the bottom અર્થાત્ તળિયે હજુ ઘણી જગ્યા છે..* આં શબ્દો ક્યાં વૈજ્ઞાનિક ના છે? Answer : પ્રો. રિચાર્ડ પી ફેઇન્મેન (1959)

2. CRN નું પૂરું નામ ? Answer : Center For Responsible Nanotechnology

3. ક્યાં વૈજ્ઞાનિક એ પ્રથમ વખત વર્ણવ્યું કે નેનો પરિમાણ ધરાવતો પદાર્થ તદન જુદા અને અદ્વિતીય ગુણધર્મો ધરાવે છે? Answer : માઈકલ ફેરાડે

4. નેનો ટ્યુબ ની તપિય સ્થિરતા શૂન્યવકાશ મા કેટલા તાપમાન સુધી જોવા મળે છે? Answer – 3100 K

5. વાઇરસ નું કદ કેટલા A° જેટલું હોય છે? Answer : 500 A

6. Grafin nu Biju Nam Shu che ? Answer : એકસ્ત્રિય grefight

7. ફુલરી ન નામ ક્યાં અર્ચિતેક્ચરે ની યાદ માં રાખવામાં આવ્યું છે Answer : બકમિંસ્તર ફુલર

8. કાર્બન નું ક્યું સ્વરૂપ એ ફૂલરીમ અને નેનોટ્યુંબ બન્નેના મિશ્ર ગુણધર્મો ધરાવે છે? Answer : કાર્બન નેનોબર્ડ્સ

9. બકીબોલમાં પ્રત્યેક કાર્બન પરમાણુ તેની પાસેના કેટલા કાર્બન પરમાણુ સાથે સંકાયેલા હોય છે? Answer : 3

10. બકીબોલ ની રચના મા ક્યાં મૌમિતિક આકાર જોવા મળે છે? Answer : પંચકોન અથવા ષટ્કોણ

11. કાર્બન નેનો ટ્યુબ ની રચનાનો મૂળભૂત ખ્યાલ કોને આપ્યો હતો? Answer : રિચાર્ડ ઇ સ્મોલીએ

12. કાર્બન નેનો ટ્યુબ નું પરિમાણ કેટલું હોય છે*? Answer : 1.3 nm

13. SWNT નો આકાર કેવો હોય છે? Answer : સિલિન્ડર જેવો

14. ઇન્ટ્રીગતેડ સર્કીટ ત્રંસિસ્ટર નું પરિમાણ કેટલા nm હોય છે? Answer : 90 nm

15. ટીપુ સુલતાન ની તલવાર ની સપાટી પર ક્યાં પદાર્થ ના નેનો કણ જોવા મળે છે? Answer : કાર્બન

16. વ્યાસ Answer : મન્યુષ્યના વાળ 50,000 nm

About the author

Mentor of Banaskantha

I am Chetan Darji, Professional Blogger from Gujarat India. I Love Blogging and Learn New things in Day by Day. I Teach SEO, Blogging, Computer and Programming Language PHP.

Leave a Comment